Blog About Us

તુલસી વિવાહ

વ્રત કથાઓ- તુલસી વિવાહ એટલે તુલસીના છોડના વિવાહ જે દિવાળી પછીના નાના તહેવારની જેમ હોય છે અને ભગવાન અને તુલસીજીના લગ્ન પછી જ લગ્નના મુહૂર્ત નક્કી કરવામાં આવે છે, શું છે ભગવાન વિષ્ણુ સાથેના આ છોડના લગ્નની આજની વ્રત કથા.
99 Episodes
23 Dec 2024
10 MINS
1 2 3 4 5 6 10